કોટડા (તા. પોશીના)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કોટડા
—  ગામ  —

કોટડાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′00″N 73°03′00″E / 24.0333°N 73.05°E / 24.0333; 73.05
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો પોશીના
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા,બેન્ક, સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક શાળા , જીવનદીપ બુનિયાદી શાળા અને આશ્રમશાળા,પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલનજંગલ થી લાકડાં અને અન્ય પેદાશો નું એકત્રીકરણ
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી મકાઈ,અડદ,મગ શાકભાજી

કોટડા (તા. પોશીના) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા પોશીના તાલુકામાં વાકલ અને પામરી નદીઓ ના સંગમ પર આવેલું એક ગામ છે. કોટડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન અને જંગલ ના લાકડાં અને અન્ય પેદાશો જડીબુટ્ટીઓ નું એકત્રીકરણ છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, મકાઈ, અડદ, મગ દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.અહીં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા,સેવાનિકેતન ટ્રસ્ટની જીવનદીપ ઉત્તર બુનિયાદી શાળા અને આશ્રમશાળા કાર્યરત છે.ગામ માં સરકારી ઉચ્ચતર શાળા આવ્યા પછી શિક્ષણ નો વ્યાપ વધ્યો છે.