કોઠી
કોઠી એક સંદિગ્ધ શબ્દ છે, જેના નીચે પ્રમાણે વિવિધ અર્થ થાય છે:
- કોઠી - પાણી કે અનાજ ભરવા માટે ઉપયોગમાં લેવાતું (મોટાભાગે માટીનું) વાસણ.
- કોઠી - એક પ્રકારના ફટાકડા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વપરાતો શબ્દ.
- કોઠી - નાનું મકાન અથવા ઘર.
ગામ/વિસ્તાર[ફેરફાર કરો]
- કોઠી - જસદણ તાલુકાનું એક ગામ.
- કોઠી - માલપુર તાલુકાનું એક ગામ.
- કોઠી - વાંકાનેર તાલુકાનું એક ગામ.
- કોઠી - નાંદોદ તાલુકાનું એક ગામ.
- કોઠી - ભરૂચ તાલુકાનું એક ગામ.
- કોઠી - આમોદ તાલુકાનું એક ગામ.
- કોઠી - વડોદરા શહેરમાં આવેલ એક વિસ્તારનું નામ.
- કોઠીગામ - થરાદ તાલુકાનું એક ગામ.
આ સંદિગ્ધ શીર્ષક પાનું કોઠી સાથે સંબંધિત લેખો ધરાવે છે. જો તમને આંતરિક કડી અહીં લઇ આવી હોય તો, તમે કદાચ તેને સંબંધિત લેખ પર સુધારી શકો છો. |