કોડીનાર તાલુકો
Appearance
કોડીનાર તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગીર સોમનાથ |
મુખ્ય મથક | કોડીનાર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૨૮૮૦૯ |
• લિંગ પ્રમાણ | ૯૭૮ |
• સાક્ષરતા | ૭૪.૪૮% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
કોડીનાર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો છે. કોડીનાર આ તાલુકાનું મુખ્ય મથક છે. 2013 માં ગીર સોમનાથ જિલ્લો બન્યો તે પહેલાં કોડીનાર જૂનાગઢ જિલ્લામાં આવતું હતું.
ધાર્મિક અને જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- રીઝ્કુલ્લાહ શાહ બાબાની દરગાહ શરીફ, કોડીનાર.
- ઝમઝીર ધોધ
- જામવાળા ડેમ
- મૂળ દ્વારકા
- ચોરવાડી હનુમાનજીનું મંદિર
- અંબુજા સિમેન્ટ અંબુજા નગર
- સોડવ માતાજી, વેલણ
- લાઇટ હાઉસ (દીવાદાંડી)
- આલીદર (તળાવ અને ગુફા)
- નાનીફાફણી (કાધંમડ દાદા)
- જગતિયા ગામ (પ્રજવલિત જ્યોત)
- ઘુનાવાળી ખોડીયાર માતાજી, સુગાળા
- શ્રી ઋદ્રેશ્વર મહાદેવ, ઘાંટવડ
- શ્રી માધવાનંદ આશ્રમ-મહાકાળી મંદિર, અરણેજ
- નગરપાલિકા ગાર્ડન, કોડીનાર
- ભેખેશ્વર ડેમ, ઈંચવડ
- આદિનાથ મંદિર, આદપુકાર
- ગંગનાથ મહાદેવ મંદિર, છારા
ઉદ્યોગો
[ફેરફાર કરો]- અંબુજા સિમેન્ટ
- બિલેશ્વર ખાંડ ઉધેાઞ
- શાપૂરજી પાલોનજી (છારા પોર્ટ)
- એલ.એન.જી. ગેસ ટર્મિનલ, છારા
કોડીનાર તાલુકાના ગામ
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Kodinar Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-11-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |