કોમોરોસનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૩:૫ |
---|---|
અપનાવ્યો | જાન્યુઆરી ૭, ૨૦૦૨ |
કોમોરોસના ધ્વજનું ચિત્રણ ઈ.સ. ૨૦૦૧માં નક્કી થયું હતું અને માન્યતા ઈ.સ. ૨૦૦૨માં મળી હતી. અર્ધચંદ્ર અને તારા ઈ.સ. ૧૯૭૫થી વિવિધ સ્વરૂપે દર્શાવાતા હતા.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]ધ્વજમાં ચાર પટ્ટા છે જે દેશના ચાર ટાપુઓનું પ્રતિનિધિત્વ કરે છે, પીળો રંગ મોહેલીનો, સફેદ રંગ મયોટ્ટેનો, લાલ અંઝુઆનો, ભૂરો ગ્રાન્ડે કોમોરેનો તથા અર્ધ ચંદ્ર અને તારા ઇસ્લામનું પ્રતિનિધિત્વ કરે છે જે દેશનો મુખ્ય ધર્મ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |