લખાણ પર જાઓ

ખરીફ પાક

વિકિપીડિયામાંથી

ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક અથવા ચોમાસું પાક કહેવાય છે. ખરીફ પાકનો સમય જૂન-જુલાઈથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરૂ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઑક્ટોબર અંત સુધીમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક ગણાય છે.[]

ખરીફ પાકો

[ફેરફાર કરો]
ડાંગર
કપાસ
નાગલી

સંદર્ભ

[ફેરફાર કરો]