લખાણ પર જાઓ

ખલખલીયો નદી

વિકિપીડિયામાંથી
ખલખલીયો નદી
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનભાભાત ટેકરીઓ
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર
લંબાઇ50 km (31 mi)
સ્રાવ 
 ⁃ સ્થાનઅરબી સમુદ્ર

ખલખલીયો નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે. આ નદી ભાભાત ટેકરીઓમાંથી નીકળે છે અને ખંભાતના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૪૦૫ ચોરસ કિમી (૧૫૬ ચોરસ માઇલ) છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ખલખલીયો નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.