ગજહ મદ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગજહ મદ (d. 1364) મજાપહિત સામ્રાજ્ય, ઇંડોનેશિયા ના વડા પ્રધાન અને સેનાપતિ (મહાપતિ) હયામ વુરુક ના રાજ્યકાળ માં હતા.

તેમના નામ પર ગજહ મદ વિશ્વવિદ્યાલય ઇંડોનેશિયા નું સૌથી મોટું વિશ્વવિદ્યાલય છે.