ગરબી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગરબી એ નવરાત્રિના તહેવારો દરમીયાન, ખાસ કરીને ગુજરાતમાં, ગવાતી માતાજીની સ્તુતિ છે. અર્થફેરથી ગરબી શબ્દનાં નીચે પ્રમાણે અર્થ પણ મળે છે.

  • નવરાત્રિના તહેવારોમાં લહેકાવીને ગાવાનું દેવીનું પદ્ય. આ પદ્ય માત્ર પુરુષો દ્વારા ગાવામાં આવે છે. ગરબામાં ગાયન સાથે નૃત પણ હોય શકે, જ્યારે ગરબીમાં માત્ર ગાયન જ હોય છે. ગુજરાતી ભાષામાં દયારામની ગરબી તરીકે ઓળખાતી પદ્યરચનાઓ બહુ પ્રસિદ્ધ છે.
  • દેવીને માટે નવરાત્રિમાં મૂકવા બનાવેલું લાકડા કે ધાતુનું ચોકઠું. જેને આધારે નવરાત્રિ તહેવારો નિમિત્તે થતું રાસ ગરબાનું આયોજન "ગરબી" તરીકે ઓળખાય છે.

નોંધ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

ગરબા