ગરુડ પુરાણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગરુડ પુરાણની હસ્તપ્રતનું એક પાનું (સંસ્કૃત, દેવનગારી)

ગરુડ પુરાણ હિંદુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક પુરાણ છે. તે વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યનો ભાગ છે,[૧] જેમાં મોટાભાગે વિષ્ણુની પ્રશંસા કરવામાં આવી છે.[૨] આ ગ્રંથની સૌ પ્રથમ આવૃત્તિ ઇ.સ. પૂર્વે ૧૦૦૦ની આસપાસ રચવામાં આવી હતી એવું મનાય છે,[૩] પરંતુ પાછળથી તેનું વિસ્તરણ અને ફેરફાર થયા છે.[૪][૫]

ગરુડ પુરાણની અનેક આવૃત્તિ જોવા મળે છે, જેમાં ૧૬૦૦૦ શ્લોકોનો સમાવેશ થાય છે.[૫][૬]

નોંધ[ફેરફાર કરો]

 1. Leadbeater 1927, p. xi.
 2. Dutt 1908.
 3. K P Gietz 1992, p. 871, item 5003.
 4. Pintchman 2001, pp. 91–92 with note 4.
 5. ૫.૦ ૫.૧ Dalal 2014, p. 145.
 6. Rocher 1986, pp. 175–178.

સંદર્ભ[ફેરફાર કરો]

 • Dalal, Rosen (2014). Hinduism: An Alphabetical Guide. Penguin. ISBN 978-8184752779.CS1 maint: ref=harv (link)
 • Dutt, Manmatha Nath (1908). The Garuda Puranam. SRIL, Calcutta (archived by Harvard University Library).CS1 maint: ref=harv (link)
 • K P Gietz; et al. (1992). Epic and Puranic Bibliography (Up to 1985) Annoted and with Indexes: Part I: A - R, Part II: S - Z, Indexes. Otto Harrassowitz Verlag. ISBN 978-3-447-03028-1.CS1 maint: ref=harv (link)
 • Ariel Glucklich (2008). The Strides of Vishnu : Hindu Culture in Historical Perspective: Hindu Culture in Historical Perspective. Oxford University Press. ISBN 978-0-19-971825-2.CS1 maint: ref=harv (link)
 • Kramrisch, Stella (1976). The Hindu Temple, Volume 1 & 2. Motilal Banarsidass. ISBN 81-208-0223-3.CS1 maint: ref=harv (link)
 • Pintchman, Tracy (2001). Seeking Mahadevi: Constructing the Identities of the Hindu Great Goddess. State University of New York Press. ISBN 978-0791450086.CS1 maint: ref=harv (link)
 • Leadbeater, Charles Webster (1927). The Chakras. Theosophical Publishing House (Reprinted 1972, 1997). ISBN 978-0-8356-0422-2.CS1 maint: ref=harv (link)
 • Madan, T. N. (1988). Way of Life: King, Householder, Renouncer : Essays in Honour of Louis Dumont. Motilal Banarsidass. ISBN 978-81-208-0527-9.CS1 maint: ref=harv (link)
 • Rocher, Ludo (1986). The Puranas. Otto Harrassowitz Verlag. ISBN 978-3447025225.CS1 maint: ref=harv (link)
 • Wood, Ernest and SV Subrahmanyam (1911). The Garuda Purana Saroddhara (of Navanidhirama). SN Vasu (Reprinted by AMS Press, 1974). ISBN 0-404578098.CS1 maint: ref=harv (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]