ગાંગડીયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગાંગડીયા
—  ગામ  —
ગાંગડીયાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°01′15″N 73°08′12″E / 21.02092°N 73.136581°E / 21.02092; 73.136581
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો મહુવા, સુરત જિલ્લો
સરપંચ સચિન પટેલ[૧]
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, તુવર દિવેલી
કેળાં, કેરી તેમજ શાકભાજી

ગાંગડીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે. ગાંગડીયા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. તેમાંય ખાસ ધોડિયા જાતિના લોકો વધારે રહે છે જે ધોડિયા ભાષા બોલે છે. ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન નો વ્યવસાય કરે છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેળાં, તુવર, કેરી, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગાંગડીયા પંચાયત કેચરીના બોરમાંથી મોટરની ચોરી કરનારા બે ઝડપાયા". દિવ્ય ભાસ્કર. ૧૪ મે ૨૦૧૮. Retrieved ૧૫ જુલાઇ ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)