લખાણ પર જાઓ

ગુલામી પ્રથા

વિકિપીડિયામાંથી

ગુલામી પ્રથાનો ઇતિહાસ, એ ઘણી સંસ્કૃતિઓનાં ઇતિહાસમાં માનવ શોષણનાં વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. ગુલામી એ એક માણસનું અન્યની સંપતી હોવાનો નિર્દેશ કરે છે, અને માટેજ ગુલામને તેમનાં માલિકનાં હુકમ મુજબ,કશીજ પસંદગીનાં અવકાશ વગર, કાર્ય કરવાની ફરજ પડે છે. પ્રાચિન દસ્તાવેજો તપાસતાં છેક ઇ.પૂ.૧૭૬૦ નાં "હમ્મુરાબીનો કાનૂન" (Code of Hammurabi)માંથી પ્રમાણ મળે છે કે ગુલામી પ્રથા ત્યારે પણ એક સ્થાપિત રૂઢિ હતી..[૧]

'ગુસ્તાવ બૌલંગર'નું ચિત્ર, "ગુલામ બજાર" (The Slave Market).

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "મેસોપોટેમિયા: હમ્મુરાબીનો કાનૂન". મૂળ માંથી 2011-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-07.