ગુહ્યેશ્વરી મંદિર, નેપાળ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુહ્યેશ્વરી માતા મંદિર પ્રવેશદ્વાર
ગુહ્યેશ્વરી માતા મંદિર સંકુલ

ગુહ્યેશ્વરી મંદિર, કાઠમંડુ, નેપાળ ખાતે આવેલ એક હિન્દુ ધર્મના અનુયાયીઓનું મંદિર છે. અહીં સતીના શરીરના બંને બાજુના ઘૂંટણો પડ્યા હતા. આ કારણે આ મંદિરની ગણના એકાવન શક્તિપીઠમાં કરવામાં આવે છે.[૧] અહીંની શક્તિ મહાશિરા અને ભૈરવ કપાલી છે. કેટલાક લોકોનું માનવું છે કે તેમનું નામ ગુહ્યેશ્વરી મંદિર એટલા માટે છે કે અહીં દેવીનો ગુહ્ય ભાગ પડ્યો હતો. જે આસામ ખાતે કામાખ્યા મંદિરમાં કામાખ્યા દેવી સ્થાન પર પડ્યાનું વર્ણન છે[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "हिन्दू धर्म : तीर्थ करना है जरूरी". વેબદુનિયા. Retrieved ૩ જુન ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)
  2. http://bharatdiscovery.org/india/गुह्येश्वरी_शक्तिपीठ