ગોરાઈ ખાડી
Appearance
ગોરાઇ ખાડી મુંબઈ ઉપનગરના દરિયાકાંઠે આવેલી ખાડી છે. તે બોરીવલી (પશ્ચિમ) અને ગોરાઈ ગામની વચ્ચે આવેલી છે. હોડી વડે ખાડી પાર કરીને એસ્સેલવર્લ્ડ, ગોરાઈ દરિયાકિનારા અને ગ્લોબલ વિપશ્યના પેગોડા સુધીની મુસાફરી અંદાજીત ૧૦ થી ૧૫ મિનિટનો સમય લે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "How to reach Essel world". મૂળ માંથી 2013-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-11.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |