ગ્રીસ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Ελληνική Δημοκρατία
Ellinikí Dhimokratía

છેલેનિક ગણરાજ્ય
ધ્વજ Coat of arms
મુદ્રાલેખ: Ελευθερία ή Θάνατος
(Transliteration: Eleftheria i thanatos)
(અનુવાદ: "સ્વતંત્રતા અથવા મૃત્યુ")
રાષ્ટ્રગીત: Ύμνος εις την Ελευθερίαν
("સ્વતંત્રતાના ગીત")
રાજધાની
અને મોટું શહેર
એથેંસ
Coordinates: Unable to parse latitude as a number:3૮
સત્તાવાર ભાષા યૂનાની
સરકાર ગણરાજ્ય
  ·   રાષ્ટ્રપતિ કાર્લોસ પૈપોલિઐસ
  ·   પ્રધાનમંત્રી કોસ્તાસ કારામૈન્લિસ
સ્વતંત્ર ઑટોમન સામ્રાજ્ય થી
  ·   પાણી (%) ૦.૮૬૬૯
વસતી
  ·   ૨૦૦૫ અંદાજીત ૧,૧૨,૪૪,૧૧૮[૧] (૭૪મો)
  ·   ૨૦૦૧ વસ્તીગણતરી ૧,૦૯,૬૪,૦૨૦ [૨]
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૫ અંદાજીત
  ·   કુલ ૨૪૫.૮૮ અબજ $ (૨૦૦૫ આધિકારિક યૂરોસ્ટૈટ ડાટા) (૩૭મો)
  ·   માથાદીઠ ૨૨,૮૦૦ $ (૨૦૦૫ આધિકારિક યૂરોસ્ટૈટ ડાટા) (૩૦મો)
એચ.ડી.આઈ. (૨૦૦૪) ૦.૯૧૨
Error: Invalid HDI value · ૨૪મો
ચલણ યૂરો(€) (EUR)
સમય ક્ષેત્ર EET (UTC+૨)
  ·   Summer (DST) EEST (UTC+3)
ટેલિફોન કોડ 3૦
ઈન્ટરનેટ સંજ્ઞા .gr
Monarchy rejected by referendum December ૮th, ૧૯૭૪. Prior to ૨૦૦૧: Greek Drachma.

ગ્રીસ અથવા યૂનાન યુરોપ મહાદ્વીપ માં સ્થિત દેશ છે. અહીંના લોકો ને યૂનાની અથવા યવન કહે છે. અંગ્રેજી તથા અન્ય પશ્ચિમી ભાષાઓમાં આમને ગ્રીક કહેવાયા છે. આ ભૂમધ્ય સાગરના ઉત્તર પૂર્વમાં સ્થિત દ્વીપોનો સમૂહ છે. પ્રાચીન યૂનાની લોકો આ દ્વીપ થી અન્ય ઘણાં ક્ષેત્રોમાં ગયા જ્યાં તેઓ આજે પણ અલ્પસંખ્યકના રૂપમાં મોજૂદ છે, જેમકે - તુર્કી, ઈજીપ્ત, પશ્ચિમી યુરોપ ઇત્યાદિ .

યૂનાની ભાષા એ આધુનિક અંગ્રેજી તથા અન્ય યુરોપીય ભાષાઓ ને ઘણાં શબ્દ આપ્યાં છે. તકનીકી ક્ષેત્રોમાં આમની શ્રેષ્ઠતાને કારણે તકનીકી ક્ષેત્રના ઘણાં યુરોપીય શબ્દ ગ્રીક ભાષાના મૂળો થી બનેલા છે . આને કારણે આ અન્ય ભાષાઓ માં પણ આવી ગયાં છે .

અહીંની રાજધાની એથેંસ છે. પ્રાચીન મંદિરોમાં પાર્થેનાન અને અમુક દૂર નગરથી બાહર ડેલ્ફી નું મંદિર જોવા યોગ્ય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાચીન યૂનાની લોકો ઈસાપૂર્વ ૧૫૦૦ ઇસ્વીની આસપાસ આ દ્વીપ પર આવ્યાં જ્યાં પહેલાં થી આદિમ લોકો રહેતા હતાં . આ લોકો હિન્દ-યુરોપીય સમૂહના મનાય છે . ૧૧૦૦ ઈસાપૂર્વ સે ૮૦૦ ઈસાપૂર્વ સુધીના સમયની અન્ધકાર યુગ કહે છે . આ બાદ ગ્રીક રાજ્યોનો ઉદય થયો . એથેન્સ, સ્પાર્ટા, મેસીડોનિયા (મકદૂનિયા) આ રાજ્યોમાં પ્રમુખ હતાં. આમાં આપસી સંઘર્ષ થતા રહેતા હતા. આ સમયે ગ્રીક ભાષામાં અભૂતપૂર્વ રચનાઓ થઈ. વિજ્ઞાનનો પણ વિકાસ થયો. આ સમયે ફ઼ારસમાં હખ઼ામની (એકેમેનિડ) ઉદય થઈ રહ્યો હતો . રોમ પણ શક્તિશાળી થઈ રહ્યું હતું. સન્ ૫૦૦ ઈસાપૂર્વ થી ૪૪૮ ઈસાપૂર્વ સુધી ફ઼ારસી સામ્રાજ્યએ યૂનાન પર ચઢ઼ાઈ કરી. યવનોં ને આ યુદ્ધો માં યા તો હારનું મોં જોવું પડ્યું યા પીછે હટ કરવી પડી . પણ ઈસાપૂર્વ ચોથી સદીના આરંભમાં તુર્કીના તટ પર સ્થિત ગ્રીક નગરોએ ફારસી શાસનના વિરુદ્ધ વિદ્રોહ કરવો આરંભ કરી દીધો.

સિકન્દર[ફેરફાર કરો]

સન્ 33૫ ઈસાપૂર્વના આસપાસ મકદૂનિયામાં સિકન્દર (અલેક્જ઼ેન્ડર, અલેક્ષેન્દ્ર) નો ઉદય થયો. તેણે લગભગ સંપૂર્ણ યૂનાન પર પોતનું અધિપત્ય જમાવ્યું . આ બાદ તે ફ઼ારસી સામ્રાજ્ય તરફ વધ્યો. આધુનિક તુર્કીના તટ પર તે 33૦ ઈસાપૂર્વમાં પહોંચ્યો જ્યાં તેણે ફારસના શાહ દારા તૃતીય ને હરાવ્યો . દારા રણભૂમિ છોડી ભાગી ગયો . ત્યાર બાદ સિકન્દરે ત્રણ વખત ફ઼ારસી સેનાને હરાવી. પછી તે ઈજીપ્ત તરફ વધ્યો. પાછા ફરી તે મેસોપોટામિયા (આધુનિક ઇરાક઼,જે તે સમયે ફારસી નિયંત્રણમાં હતું) ગયો . પોતાના સામ્રાજ્યથી લગભગ ૪૦ ગણા મોટા સામ્રાજ્ય પર કબ્જો કર્યા બાદ સિકન્દર અફ઼ગાનિસ્તાન થતો ભારત સુધી ચાલ્યો આવ્યો . પણ તેની સેનાએ થકાવટને કારણે આગળ વધવાથી ઇન્કાર કરી દીધો. આ બાદ તે પાછો ચાલ્યો ગયો અને સન્ 3૨3માં બેબીલોનિયામાં તેની મૃત્યુ થઈ.તેની આ વિજયથી ફારસ પર તેનું નિયંત્રણ થઈ ગયું પણ તેની મૃત્યુના બાદ તેના સામ્રાજ્યને તેના સેનાપતિઓ એ આપસમાં વહેંચી લીધો. આધુનિક અફ઼ગાનિસ્તાનમાં કેન્દ્રિત શાસક સેલ્યુકસ આમાં સૌથી શક્તિશાળી સાબિત થયો . પહેલી સદી ઈસા પૂર્વ સુધી ઉત્તરપશ્ચિમી ભારત થી લઈ ઈરાન સુધી એક અભૂતપૂર્વ હિન્દ-યવન સભ્યતાનું સર્જન થયું.

સિકન્દરના પછી સન્ ૧૧૭ ઈસાપૂર્વ માં યૂનાન પર રોમનું નિયંત્રણ થઈ ગયું. યૂનાને રોમની સંસ્કૃતિને ખૂબ પ્રભાવિત કરી. યૂનાની ભાષા રોમની બે આધિકારિક ભાષાઓમાં થી એક હતી. આ પૂર્વી રોમન સામ્રાજ્ય કી પણ ભાષા બની . સન્ ૧૪૫3 માં કસ્તુનતૂનિયાના પતનના બાદ આ ઉસ્માની (ઑટોમન તુર્ક) નિયંત્રણ મે આ ગયા . ઇસકે બાદ સન્ ૧૮૨૧ સુધી આ તુર્કોંના અધીન રહા જિસ સમય અહીં થી ઘણાં લોકો પશ્ચિમી યુરોપ ચલે ગએ અને ઉન્હોંને અંગ્રેજી તથા અન્ય ભાષાઓ માં અપને ગ્રંથોં કા અનુવાદ કિયા . ઇસકે બાદ હી ઇનકા મહત્વ યુરોપ માં જાના ગયા .


સન્ ૧૮૨૧ માં તુર્કોંના નિયંત્રણ થી મુક્ત હોનેના બાદ અહીં સ્વતંત્રતા રહી છે પર યુરોપીય શક્તિઓ કા પ્રભાવ અહીં પણ દેકને કો મિલા છે . પ્રથમ વિશ્વયુદ્ધ માં ઇસને તુર્કોંના ખિલાફ઼ મિત્ર રાષ્ટ્રોં કા સાથે દિયા . દ્વિતીય વિશ્વયુદ્ધ માં જર્મનોં ને અહીં કુછ સમયના લિએ અપના નિયંત્રણ બના લિયા થા . ઇસકે બાદ અહીં ગૃહ યુદ્ધ પણ હુએ . સન્ ૧૯૭૫ માં અહીં ગણતંત્ર સ્થાપિત કર દિયા ગયા . સાઇપ્રસ કો લેકર ગ્રીસ અને તુર્કી માં અબસુધી તનાવ બના હુઆ છે .આ પણ જુઓ[ફેરફાર કરો]