ચર્ચા:અસમિયા ભાષા
Appearance
લેખનું નામ બદલવા માટે
[ફેરફાર કરો]આ લેખનું નામ આસામીઝ ભાષા ને બદલે આસામી ભાષા હોવું જોઈએ. આસામીઝ અગ્રેજીનું ભાષાંતર લાગે છે. ગુજરાતી લેક્સિકોન] પણ આસામી શબ્દ વાપરે છે. ભાગવદ્ગોમંડળ પણ આસામી શબ્દ વાપરે છે. --Sushant savla (ચર્ચા) ૧૮:૨૨, ૪ ડિસેમ્બર ૨૦૨૦ (IST)
- કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૫, ૬ ડિસેમ્બર ૨૦૨૦ (IST)
- "આસામી" નો અર્થ છે ગુનેગાર વ્યક્તિ. અસમીયામાં অসমীয়া (Axomiya) અને અંગ્રેજીમાં Assamese લખવામાં આવે છે. ગુજરાતી વિશ્વકોશમાં “અસમિયા” છે. ~ Kandarpajit Kallol (ચર્ચા) ૧૫:૦૬, ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ (IST)