ચર્ચા:આંદરણા (તા. મોરબી)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કોઈકે આ ગામનાં નામની જોડણી/ઉચ્ચાર "આંદેણા" લખેલો. હટાવાયો. નામ "આંદરણા" જ હોવાનું અહીંના સ્રોતો દ્વારા જણાય છે. સંદર્ભ:ગૂગલ સર્ચ. વસતીનો અંક વર્ષના ઉલ્લેખ સાથે જ કરાશે. (સંદર્ભ જરૂરી), પદાધિકારીના નામનો ઉલ્લેખ સતત બદલાતી વિગત હોય, ગામો પર (જે ૧૮૦૦૦+ છે !) તેનું સતત અવલોકન અઘરૂં છે. છતાં સૌ સહમતિ દર્શાવે તો એ પ્રમાણે અમલ કરવો જરૂરી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૩૨, ૧૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]