ચર્ચા:આણંદ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જિલ્લાની માહિતી નગરમાં?[ફેરફાર કરો]

@Dsvyas, https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%86%E0%AA%A3%E0%AA%82%E0%AA%A6&diff=next&oldid=718331&diffmode=source મુજબ આણંદ શહેરમાં જિલ્લાની માહિતી પાછી ઉમેરાઇ છે. જોડે થોડી વધુ વિગતો પણ પાછી આવી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૪, ૨૯ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

માફી ચાહું છું. ઉત્સાહમાં ને ઉત્સાહમાં એ ધ્યાન જ ના ગયું કે આ તો નગરનો લેખ છે.. એ માહિતી કાઢી નાખી છે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૩, ૩૦ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
માફીની જરૂર નથી. એડિટ ઉત્સાહ ટકાવી રાખજો :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૪૭, ૩૧ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]