ચર્ચા:આહીર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અટકોનો ક્રમ[ફેરફાર કરો]

માન.પ્રબંધકશ્રી (ધવલભાઈ) અને સભ્યશ્રીઓ, અહીં "અટકો" પેટાવિભાગમાં હાલ અટકો કક્કાવારી પ્રમાણે ન હોય, ઘણાં અનામી સંપાદકો રસપૂર્વક (કદાચ પોતાની !) અટકોનો ક્રમ આગળ પાછળ કરે રાખે છે ! (આવી ચડસા ચડસી વિકિના ઘણા લેખમાં, ઘણા વિષયે થતી જોવા મળે છે.) આનું નિવારણ એક જ છે કે "અટકો" જેવી માહિતી જ્યાં પણ હોય, કક્કાવારી (કે ABCD) પ્રમાણે જ રાખવી. કૃપયા શક્ય તેટલો આવો પ્રયાસ કરવો. જાણ અને સૂચન ખાતર. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૫૪, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) વણાર શાખા ના આહીરો મોટી સંખ્યા મા ભાવનગર અને અમરેલી જિલ્લા મા વસવાટ કરે સે જેને ઉમેરવા વિંનતી .

Hethvadiya Hethvadiya pradip (ચર્ચા) ૦૧:૦૩, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

'આહિર' શબ્દ ખોટી જોડણી દર્શાવે છે. સાચી જોડણી "આહીર" થાય.. જે સુધારવા વિનંતી[ફેરફાર કરો]

આખા લેખમા ઘણી જગ્યાયે "આહીર" શબ્દની જોડણી ખોટી લખેલ છે. જે સુધારવી બીજી એક આંકડાકીય ભુલ છે. આખા ભારતમા ૪ કરોડ નહી, પરંતુ ૨૧ કરોડ આહીર યાદવો છે. જેમની મોટી વસ્તી ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને પંજાબમા પણ અમુક પ્રમાણમા છે. --Historyking5151 (ચર્ચા) ૧૯:૦૨, ૨ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST) Dk ravaliya

૨૧ કરોડ આહિરો માટે સંદર્ભ આપવા જરૂરી છે. જોડણી હું ચકાસી લઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૫૭, ૨ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)
સહમત. જ્ઞાતિ ની સાચી જોડણી "આહીર" જ છે. --લાલા ખાન (ચર્ચા) ૧૬:૦૨, ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)
Yes check.svg કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૫, ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)

તદ્દન ખોટી માહિતી[ફેરફાર કરો]

આહીર સનાતન હિન્દૂ ધર્મ ના આર્યો છે... ના કે દ્રવિડો.... એકપણ જગ્યા કે ગ્રંથમાં દ્રવીડોમાંથી ઉત્પત્તિ નથી દર્શાવી...જે જલ્દીથી સુધારવા આગ્રહ ~Dk Ravaliya Historyking5151 (ચર્ચા) ૧૩:૨૨, ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ (IST)

ઉપરોક્ત વાક્યનો સંદર્ભ આપવા વિનંતી છે. સંદર્ભ સાથે તમે પણ લેખ સુધારી શકો છો --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૩૮, ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ (IST)

આહીર એ દ્રવિડો નહિ પણ આર્યો છે તે માટેનો સંદર્ભ રજુ કરૂ છુ.[ફેરફાર કરો]

ઇંગ્લિસ વિકિપીડીયા "Abhira Tribe" લેખ પર સાફ લખેલુ છે કે આભિર/આહીર સમુદાય ઇન્ડો આર્યન જાતી છે જે સેંટ્રલ એશિયામાથી માઇગ્રેટ કરીને ભારત આવેલ છે. જ્યારે દ્રવિડો મુલનિવાસી છે. એટ્લે અહિ લેખ મા આ ક્ષતિ દુર કરશો જી. http://en.m.wikipedia.org/wiki/Abhira_tribe

ઉપરાંત બીજો એક મહત્વનો ઇંગ્લિશ લેખ "Indo-Aryan People" મા પણ આ ઉલ્લેખ છે. Http://en.m.wikipedia.org/wiki/Indo-Aryan_peoples

--Historyking5151 (ચર્ચા) ૨૦:૦૭, ૧૧ ઓક્ટોબર ૨૦૧૭ (IST) ડીકે રાવલિયા

શ્રી ડીકે રાવલીયા જી, આપે આપેલા બન્ને સંદર્ભ તપાસી જોયા પણ એમાં તો એવું કોઇ સ્પષ્ટ વાક્ય મને મળ્યુ નહી. ઉપરાંત ગુજરાતી વિકિપિડીયા પર બીજો નીયમ એ પણ છે કે એના પર અન્ય ભાષાના વિકિપીડિયાના સંદર્ભો માન્ય ઠરતા નથી. આપે આપેલા બન્ને સંદર્ભો અંગરેજી વિકિના હોવાના કારણે જો આપે કહ્યુ એવું વાક્ય ત્યાં મળ્યુ પણ હોત તો પણ આ નિયમ હેઠળ અમે એને માન્ય રાખી શક્યાં ના હોત. આપ અન્ય કોઇ જરનલ કે પ્રસિદ્ધ પુસ્તકમાં આવો ઉલ્લેખ મળતો હોય તો પાના નંબર સહીત અહીં દર્શાવીને આ માહિતિ ઉમેરી શકાશો. આભાર. --Aniket (ચર્ચા) ૨૧:૧૮, ૧૧ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
શ્રી Aniket જી, આહીર માનવ જાતિ ના આર્ય(Eng:-Aryans) માન્યનો સંદર્ભ આપી દેવામાં આવ્યો છે. અને અહીં પણ બુક ની કડી મુકું છું.

https://books.google.co.in/books?id=N2K7AAAAIAAJ&dq=%E0%A4%85%E0%A4%B9%E0%A5%80%E0%A4%B0+%E0%A4%AE%E0%A4%A7%E0%A5%8D%E0%A4%AF+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%A6%E0%A5%87%E0%A4%B6&focus=searchwithinvolume&q=%E0%A4%86%E0%A4%B0%E0%A5%8D%E0%A4%AF

કૃપયા નજર નાખવા અને ફેરફાર કરવા વિનંતી. HinduKshatrana (ચર્ચા) ૧૫:૪૧, ૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

આહીર જાતિના લેખમા ખુટતી વિગતો લખી લેખ સંપૂર્ણ કરવા વિનંતી[ફેરફાર કરો]

આ આર્ટીકલના લેખકને વિનંતી છે કે આપ જે વિગતો દર્શાવેલી નથી જેવી કે આહીર શબ્દના બિજા ઘણા અર્થો, આહીર રાજા-રજવાડાની માહીતિ, સમગ્ર ભારતમા આ જાતિની રાજકિય સક્રિયતા, મિલિટંટ યુધ્ધ ઇતિહાસ(રેઝાંગ લા, હાજીપીર લડાઇ) વગેરે જે આપશ્રી ને આ જનજાતિની હિન્દી અને એંગ્લિશ વિકિપીડીયામા મળી જશે. અને ઘણી પ્રમાણીત સાઇટ્સ પણ આ માહિતિ પૂરવાર કરશે. જે અહિ ઉપલબ્ધ કરાવવી જેથી લેખ સંપૂર્ણ થઇ સકે. --103.234.162.228 ૧૯:૫૪, ૩૦ ઓક્ટોબર ૨૦૧૭ (IST)અજુભા ગઢવી

બકુત્રા અટક વધારો SRB009 (ચર્ચા) ૦૮:૦૨, ૪ જૂન ૨૦૧૯ (IST)

ahir ni surename[ફેરફાર કરો]

Ahir ma sorathiya ahir ni surname ma bhochiya surename umerva namra vinanti. Bharat.ahir111 (ચર્ચા) ૦૨:૦૩, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

આહીર એક આર્ય માનવ જાતિ (સંદર્ભ)[ફેરફાર કરો]

લેખમાં ઉપલબ્ધ સંદર્ભ માં પણ આહીરોને આર્ય માનવામાં આવ્યા છે તે છતાં પેજ પર તેમને દ્રવિડ માંથી ઉતરેલી બતાવામાં આવ્યું છે જે તદ્દન ખોટું છે.

https://books.google.co.in/books?id=N2K7AAAAIAAJ&dq=%E0%A4%85%E0%A4%B9%E0%A5%80%E0%A4%B0+%E0%A4%AE%E0%A4%A7%E0%A5%8D%E0%A4%AF+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%A6%E0%A5%87%E0%A4%B6&focus=searchwithinvolume&q=%E0%A4%86%E0%A4%B0%E0%A5%8D%E0%A4%AF

આર્ય માન્યના સંદર્ભ મારી તરફ થી આપવામાં આવ્યો છે. કૃપા કરીને દ્રવિડ બદલી ને આર્ય કરવા મારી તમને વિનંતી. HinduKshatrana (ચર્ચા) ૧૪:૧૪, ૫ ઓક્ટોબર ૨૦૧૯ (IST)