ચર્ચા:એમ.પી.૫

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
સહમત..---- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૩૪, ૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ હથિયાર (MP5) વિષયે આથી વધુ આધારભૂત માહિતી ગુજરાતીમાં અન્યત્ર ક્યાંય ખરી ? ક્યા દેશમાં બન્યું ? કોણે બનાવ્યું ? ક્યારે બન્યું ? કયા વર્ગનું છે ? બેરલ સાઈઝ (જે વિશ્વભરમાં શસ્ત્ર માટે જાણવા લાયક મહત્વનું માપ છે) શું છે ? અને આ શસ્ત્ર વિશે વધુ માહિતી ક્યાંથી મળશે ? કે અન્ય વિકિમિત્રોએ હજુ થોડી (કે ઝાઝી)માહિતીનું ઉમેરણ કરવું હોય તો ક્યાંથી કરવું ? બસ મને લાગે છે એક ’સબસ્ટબ’ લેખ માટે આટલા (?) પ્રશ્નોના ઉત્તર મળે તો ઘણું ! (કે આપણે "સબસ્ટબ" વિભાગ બંધ કરવાના છીએ ?) અંતિમ પ્રશ્ન માત્ર કુતૂહલવશ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૪૪, ૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]