ચર્ચા:એ.એ.પટૅલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પટૅલ ને બદલે પટેલ કરવા વિનંતી! સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૬:૩૩, ૨૩ નવેમ્બર ૨૦૦૯ (UTC)

સ્વ-પરિચય[ફેરફાર કરો]

અલ્તાફભાઈ, ઘણા દિવસો પછી તમારા દર્શન થયાં, ક્યાં ખોવાઈ ગયા હતા? આ લેખ વિકિપીડિયાના માપદંડ મુજબ યોગ્ય નથી. આ સ્વ પરિચય આપતો લેખ છે, જે તમારા મારા વિષેનાં પાનાંને યોગ્ય છે. વિકિમાં કોઈ પણ વ્યક્તિ વિષે લેખ ત્યારે જ લખી શકાય જ્યારે તેણે સમાજમાં કોઈ ઉમદા કાર્ય કર્યું હોય અને તે બદલ તેમની સરાહના નિસ્પક્ષ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોય, અથવા તેમના માટે માતબર, વિશ્વાસનિય અને તટસ્થ સમાચાર પત્રો કે અન્ય માધ્યમોમાં કાંઈ લખવામાં આવ્યું હોય. આ માટેનાં સંદર્ભો આપીને જ અહીં લેખ લખી શકાય છે. આપને વિનંતિ કે આ લેખને આપ પોતાના પાનાં પર ખસેડી દો જેથી તેને અહીંથી દૂર કરી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૭, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

I agree[ફેરફાર કરો]

I agree with dahavalji.--sushant ૦૦:૨૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ધવલભાઇની વાત યોગ્ય છે.--સતિષચંદ્ર ૦૮:૫૮, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)