ચર્ચા:કારેલું

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
સહમત..---- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૩૯, ૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
??????? !!!!!!! અરે ભ‘ઈ આમાં કોઈએ ડિલિશન ટેગ નથી મારી :-) જો કે લેખ "કારેલા" વિષયે છે, અને શોધકોને (નેટ પર શોધનારાઓને) ઓછામાં ઓછું કારેલાનું અંગ્રેજી નામ, શાસ્ત્રીય નામ, તે વિષયનો અંગ્રેજી લેખ, વગેરે વિગતો પ્રાપ્ત થાય તો પણ ભયોભયો થઈ જાય !! કાર્યકારીણીએ રિવ્યુ કરવા પર ભાર મેલવાની જરૂર છે, નહિ કે યેનકેન પ્રકારે હટાવી જ દેવા પર !! (કે પછી આપણે અગાઉ મિત્રોએ કરેલી આછીપાતળી મહેનતને ""અકારણ"" જ હટાવી દેવા માગીએ છીએ ?!) આ તો કારેલાનું પાનું આવી ગયું એટલે થોડી કડવી વાત કહી ! પણ આરોગ્ય માટે ક્યારેક થોડી કડવાશ પણ સારી !! આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૬, ૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઇ આમાં જ્યારે મે મતદાન કર્યુ ત્યારે ડિલિશન ટેગ હતી જ. આ લેખ પર ચિરાયુભાઇ એ ડિલિશન ટેગ મુકેલો જેને પાછળથી સુશાંતભાઇએ દુર કર્યુ છે. આ પેજના ફેરફારનો ઇતિહાસ જોઇ જવા વિનંતિ. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૩:૦૩, ૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ના ! ના !! હર્ષભાઈ, હું કંઈ આપનો ખોંચો નથી કાઢતો ! આપ સાચા જ છો, હું તો માત્ર એક એકેડેમિક ચર્ચા ચાલુ કરવા ઇચ્છતો હતો જે હવે "અહીં" થઈ રહી છે, કૃપયા આપ પણ ભાગ લો એવી વિનંતી છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૩:૧૧, ૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]