ચર્ચા:કાર્લા ગુફાઓ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મેં કાર્લા ગુફાઓની ચાર વખત મુલાકાત લીધેલ છે. છેલ્લે શનિવાર ૨૨.૦૯.૨૦૧૨ના મુલાકાત લિધેલ છે. આ કાર્લ્લા ગુફાઓની લગભગ બધીજ વિગતો મને ખબર છે જેમકે ઈતિહાસ, ૨૦૦૦ વર્ષ અગાઉ ટાંકણા છીંણી ફરસીની અદ્દભુત કળા અને બૌદ્ધ સાધુઓનું અથાગ યોગદાન. મુળ લેખમાં ફોટાઓ પણ મેં પાડેલ ફોટાઓ મુકીશ. Vkvora2001 (talk) ૧૬:૪૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]


પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટા...[ફેરફાર કરો]

પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટાંકણાની યાદો. http://www.vkvora2001.blogspot.in/2012/09/blog-post_23.html Vkvora2001 (talk) ૧૬:૫૫, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધન્યવાદ, વોરાસાહેબ. આપ આ સુંદર લેખને માહિતીસભર તો બનાવશો જ, પણ અમને તો આપ અહીં અમારી પડખે છો એ જાણીને જ આનંદાનુભૂતી થાય છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૩, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]