ચર્ચા:કીટ વિજ્ઞાન
Appearance
આ લેખનું શીર્ષક કીટ વિજ્ઞાન હિંદી પરથી ઉતરી આવેલું જણાય છે. ગુજરાતીમાં શું તે કીટક વિજ્ઞાન હોવું જોઈએ?--sushant (talk) ૦૯:૧૫, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)
- ચાલે, જો કે ’કીટકશાસ્ત્ર’ એવો માન્ય શબ્દ પણ જોડણીકોશમાં છે. (સંદર્ભ)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૨૮, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)