ચર્ચા:કિર્ગિસ્તાન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
(ચર્ચા:કીરગીઝસ્તાન થી અહીં વાળેલું)

કિર્ગિઝસ્તાન સાચી જોડણી છે કે હાલની ?? અન્ય સભ્યશ્રીઓ, આપનો મત જણાવશોજી -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૨:૫૭, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

"કિર્ગિસ્તાન" સાચી જોડણી છે. ’ઝ" બોલવામાં આવતો નથી, IPA કોડ પણ /kɜrɡɪˈstɑːn/ છે. (સં: સાંભળો). જ્યારે ત્યાંની પ્રજાનો ઉલ્લેખ થાય ત્યારે "કિર્ઘિઝ" (Kir·ghiz) એમ બોલાશે અને લખાશે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૨૩, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]