ચર્ચા:ગુરુત્વાકર્ષણ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ લેખમાં કશીક અયોગ્ય માહિતીઓ હોવાનું જણાય છે. ’ન્યુટનનાં ગુરુત્વાકર્ષણનાં ત્રણ નિયમો’ ("ન્યુટને ગુરુત્વાકર્ષણના ત્રણ નિયમો આપ્યાં છે") એવું કશું મળતું નથી. ’ન્યુટનનો વૈશ્વિક ગુરુત્વાકર્ષણનો નિયમ’ (Newton's law of universal gravitation) એ પ્રમાણે ઓળખાવાય છે. ન્યુટને ત્રણ નિયમો આપ્યા તે તો "ગતિ"ને લગતા આપેલા (Newton's laws of motion). વિજ્ઞાનના જાણકાર કોઈ આ લેખમાં યોગ્ય સુધારો કરે તેવી અપેક્ષા. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૭, ૨૫ મે ૨૦૧૨ (IST)