ચર્ચા:જય શ્રી રામ
નવો વિષયદેખાવ
છેલ્લી ટીપ્પણી: મુસ્લિમો પર હિન્દુ ટોળાઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને "જય શ્રી રામ" નો જાપ કરવાની ફરજ પાડવામાં આવી હતી. વિષય પર Hitesh PANCHAL74 વડે ૧ વર્ષ પહેલાં
મુસ્લિમો પર હિન્દુ ટોળાઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને "જય શ્રી રામ" નો જાપ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
[ફેરફાર કરો]આ વાત વિકિપીડિયા માં દર્શવી ને વિકિપીડિયા શુ સબિત કરવા માંગે છે નરેન્દ્ર મોદી ફરી થી પ્રધાન મંત્રી બન્યા એ પણ નથી ગમતુ કે શુ . મને લાગે છે વિકિપીડિયા ની માનસીક્તા હિન્દુત્વ વિરોધી છે એના કરવા જ "જય શ્રી રામ" ની વ્યાખ્યા મા આ વાત "મુસ્લિમો પર હિન્દુ ટોળાઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને "જય શ્રી રામ" નો જાપ કરવાની ફરજ પાડવામાં આવી હતી." આ તો અમુક રાષ્ટ્ર વિરોધી લોકો પન કરી શકે છે હિન્દુત્વ ને બદનામ કરવા સાથ . એટલે જ કહુ છુ વિકિપીડિયા જય શ્રી રામ ની વ્યાખ્યા ફકત જય શ્રી રામ ના વિષય માં જ લખો નહિ કે એમના નામ નો ફાયદો ઉત્થાવ વાડા લોકો ના ક્રુત્યો ની વાત ના કરશો .ધન્યવાદ જય શ્રી રામ Hitesh PANCHAL74 (ચર્ચા) ૧૧:૪૧, ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ (IST)
- આગળ વાંચો. આવા અહેવાલો આવ્યા હતા, જે ખોટા સાબિત થયા હતા. -- કાર્તિક ચર્ચા ૧૪:૧૪, ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ (IST)
- my dear aagad pachad ni vat na hoy samajvani vaat e che ke .wikipedia ma jay shree ram ni vyakhya mage che koi to andar hindu-muslim vadi vat karvani kya aave aapda ram ji vishe lakhva mate ghanu badhu che e to jano j cho ane tya j "મુસ્લિમો પર હિન્દુ ટોળાઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને "જય શ્રી રામ" નો જાપ કરવાની ફરજ પાડવામાં આવી હતી" aa comment add thay ne tya virodhabhas ubho thay vhala. bus e j Hitesh PANCHAL74 (ચર્ચા) ૧૫:૩૫, ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ (IST)