ચર્ચા:ધાનેરા તાલુકો
નવો વિષયદેખાવ
છેલ્લી ટીપ્પણી: જિલ્લા વિશે વિષય પર KartikMistry વડે ૧ મહિના પહેલાં
Duva taluko
[ફેરફાર કરો]ધાનેરા 2409:40C1:49:7A1F:A4D7:DDC4:60AF:BFB9 ૨૦:૪૪, ૩ જાન્યુઆરી ૨૦૨૫ (IST)
જિલ્લા વિશે
[ફેરફાર કરો]પ્રિય @KartikMistry , થોડા સમય પહેલા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું હતું અને એમાંથી વાવ-થરાદ જિલ્લો નવો બન્યો હતો જેમાં ધાનેરા તાલુકાનો પણ સમાવેશ થતો હતો. પણ હાલ માં ફરીથી નવા વિભાજન પ્રમાણે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખેલ છે. તો વિનંતી સાથે આ પેજમાં કરેલા નવા ફેરફારને ના ઉલટાવશો અને સ્વીકારશો. ધન્યવાદ.
વિભાજનના સમાચાર : https://www.gujaratsamachar.com/news/gujarat/banaskantha-district-division-notification-10-talukas-new-structure Pravin Bhetor (ચર્ચા) ૧૯:૨૦, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)
- થોડી ધીરજ રાખો અને રાતોરાત ફેરફાર ન કરો. અધિકૃત માહિતી સાથે અન્ય ગામોના લેખોમાં આપણે આ ઉમેરીશું. -- કાર્તિક ચર્ચા ૧૯:૩૦, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)