ચર્ચા:નવનિર્માણ આંદોલન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખ મુજબ હડતાળની શરૂઆત અમદાવાદ, એલ. ડી. ખાતેથી થઈ હતી. આ શંકાસ્પદ છે કારણ કે મારા ખ્યાલ મુજબ આ આંદોલન અમદાવાદ નહિ પરંતુ મોરબીની લખધીરજી ઇજનેરી કોલેજથી શરૂ થયું હતું. ઓનલાઇન સારા સંદર્ભ શોધવા હું કોશિષ કરું છું પણ બહુ સફળતા મળી નથી. પ્રથમ, દ્વિતીય... મોટાભાગના અમદાવાદને દર્શાવે છે. પરંતુ મોરબી પણ કેટલાક દર્શાવે છે. વધુ તપાસની જરૂર મારા મતે છે.--Vyom25 (ચર્ચા) ૧૩:૩૮, ૨૪ જૂન ૨૦૧૬ (IST)[ઉત્તર]

સંશોધન ચોક્કસ કરી શકાય. તમને વિગતો મળે તો ઉમેરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૪૩, ૨૪ જૂન ૨૦૧૬ (IST)[ઉત્તર]

ડિસેમ્બર ૧૯૭૬માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા.[૧][૨]" અહીં હકીકત દોષ છે. 1976માં કોઈ વિધાનસભાની ચૂંટણી યોજાઈ નહતી પરંતુ કિમલોપ અને અન્ય અપક્ષ ધારાસભ્યોના પક્ષપલ્ટાથી માધવસિંહ સોલંકીએ સરકાર રચી હતી. 1975 પછી ગુજરાતમાં ચૂંટણી સીધી 1980માં યોજાઈ હતી જેમાં માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસની જીત થઇ હતી.વિકિપીડિયા ગુજરાતની ચુટણોમાં આનો પુરાવો છે.Rajan shah (ચર્ચા) ૦૫:૩૮, ૬ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

આ વાતનો સંદર્ભ હોય તો આપણે ચોક્કસ સુધારી શકીએ --કાર્તિક ચર્ચા ૦૮:૫૬, ૬ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]
અહિંયા રેફરન્સ છે.https://en.wikipedia.org/wiki/Elections_in_GujaratRajan shah (ચર્ચા) ૦૬:૫૨, ૭ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]
આભાર. વાક્યો સરખા કર્યા છે. --કાર્તિક ચર્ચા ૧૦:૪૮, ૭ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]