ચર્ચા:પ્રમુખ સ્વામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નિષ્પક્ષતા પર પ્રશ્ન[ફેરફાર કરો]

આ લેખની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠે છે, કેમકે તેનું લખાણ તટસ્થ ન હોતા પ્રશસ્તિરૂપ વધુ લાગે છે. ભાષા મઠારીને તેને તટસ્થ અને જ્ઞાનકોશને અનુરૂપ બનાવવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૧, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)