ચર્ચા:પ્રહલાદ ટિપાનિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

@Sushant savla: આપે બનાવેલ લેખ પ્રહલાદ ટિપાનિયા એ પ્રહલાદ સિંહ ટીપણીયા (ભજનીક)[૧] નામથી પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તથા વિકિડેટા વસ્તુ સાથે સાંકળતી કડી પણ ધરાવે છે. આમ એક જ વિષયવસ્તુ ધરાવતા બે અલગ અલગ લેખ અસ્તિત્ત્વમાં હોવાથી આ સંબંધે જરૂરી પગલાં લેશો.--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૫૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)