ચર્ચા:બાહુબલી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
  • ધવલભાઇ, આપે સાચું જ લખ્યું હતું. પછી શંકા કેમ થઇ (???) !! "ઋષભ દેવ જૈન ધર્મના ચોવીસ માંના પ્રથમ તિર્થંકર છે." તથા "ઋષભ દેવનાં દ્વિતિય પુત્ર બાહુબલી હતા," - (ઋષભ દેવ લેખ માંથી અવતરણ.) --અશોક મોઢવાડીયા ૧૯:૫૮, ૨૨ જૂન ૨૦૦૯ (UTC)
મને અંદાજતો હતો કે ઋષભદેવ તિર્થંકર હતાં, પરંતુ ખાતરી નહોતી માટે શંકા રાખી હતી, અને આળસ કહો કે અલ્પબુદ્ધિ કહો, ઋષભ દેવ શબ્દથી શોધીને તેમનાં વિષે વાંચવાની મતી ના સુઝી. સુંદર ચિત્ર ઉમેરવા બદલ તમારો હંમેશની જેમ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૦, ૨૩ જૂન ૨૦૦૯ (UTC)

Start a discussion about બાહુબલી

Start a discussion