ચર્ચા:બિકાનેર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સહમત... sIસીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૩૬, ૧ જૂન ૨૦૧૨ (IST)
અસહમત... કારણ કે ગુજરાતી વિકિપીડિયામાં બિકાનેર શહેર વિશે આ એક જ પાનું ઉપલબ્ધ છે. બીજું એક પાનું છે તે બિકાનેર જિલ્લા વિશે છે, આ પાનું શહેર વિશે છે. તેમાં માહિતી નથી તેથી તેને દૂર કરી દેવાના બદલે આપણે થોડી મહેનત કરીએ તો તેમાં બિકાનેર શહેર વિશેની માહિતી ઉમેરી શકાય છે. આપણા આ મુક્ત વિશ્વજ્ઞાનકોશમાં બિકાનેર વિશે માહિતી હોવી જોઇએ. તેથી આ પાનાને દૂર કરવાના બદલે સભ્યો પોતાનું યોગદાન આપીને તેમાં માહિતી ઉમેરે અને આ પાનાનું સંપાદન કરે તેવી નમ્ર વિનંતી છે. મારો તો અંગત અભિપ્રાય આવો છે, બીજા સભ્યોના અભિપ્રાય આવકાર્ય.--યોગેશ કવીશ્વર (talk) ૧૩:૧૭, ૧૯ મે ૨૦૧૩ (IST)