ચર્ચા:બિલેશ્વર મહાદેવ મંદિર (હિંગોળગઢ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Instead of બિલેશ્વર મહાદેવ મંદિર (જસદણ), this should be named as બિલેશ્વર મહાદેવ મંદિર (હિંગોળગઠ). Please change.

બિલેશ્વર મહાદેવ મંદિર (હિંગોળગઢ) નામે પણ પાનું બનાવીને તેને અહિં વાળ્યું છે, જેથી બિલેશ્વર મહાદેવ મંદિર (હિંગોળગઢ) શોધતા પાનું જડી આવે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૭, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સાહેબ, આ તો જસદણ તાલુકામાં અન્ય શિવમંદીર કે જેનુ નામ પણ બિલેશ્વર મહાદેવ છે તેની સાથે સંદિગ્ધ થશે.--વિહંગ (talk) ૨૧:૩૯, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારુ સુચન એમ છે કે બિલેશ્વર મહાદેવ નામનું સંદિગ્ધ પાનું બનાવીને ત્યાથી કડીઓ આપીએ.--વિહંગ (talk) ૨૧:૪૧, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું વાજબી બાબત જણાઈ છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]