ચર્ચા:બૌદ્ધ ગુફાઓ, ખંભાલીડા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહીં નામ ખંભાલીડા જ ન હોવું જોઇએ? --KartikMistry (talk) ૧૩:૦૭, ૧૮ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]

ખંભાલીડા (તા. ગોંડલ) નામે ગામની વિગત આપતો લેખ મોજુદ છે જ. આ લેખ માત્ર બૌદ્ધ ગુફાઓને દર્શાવે છે. જો કે પહેલા ફકરાનું લખાણ સુધારવા જેવું છે અને ઈન્ફોબોક્ષ હટાવવું જોઈએ. (સુધારૂ છું). આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૨, ૧૮ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]