ચર્ચા:ભાત (તા. દસ્ક્રોઇ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ ગામ દસક્રોઈ તાલુકામાં આવ્યું હોવાનું જણાયું છે. હાલ અહીં દસક્રોઈ તાલુકામાં ભાટ (તા. દસ્ક્રોઇ) નામે ગામ દર્શાવાયું છે. તે અલગ ગામ છે. ખરેખર તો તે ગાંધીનગર તાલુકાનું ગામ છે. (તેનાં અ-રે 23.102826,72.635844 છે અને તે અમદાવાદ-ગાંધીનગર હાઈ વે પર આવેલું છે.) જે પણ ભાટ (તા. ગાંધીનગર) નામે અહીં છે જ. અને આ ગામ સરખેજ-ધોળકા રોડ પર છે અને અ-રે 22.876887,72.463231 છે. આ વિગતો માત્ર સૌ સભ્યશ્રીને માહિતી માટે. સુધારા કરાય છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૦, ૧૫ ઓકટોબર ૨૦૧૩ (IST)

તમારા સંશોધનને સલામ!--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૧, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)