ચર્ચા:મહાદેવપુરા (તા.બહુચરાજી)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ ગામનો ઉલ્લેખ તાલુકા પંચાયતની યાદિમાં નથી, અને નથી તો તે મહેસુલ વિભાગમાં બોલતું. કોઈ અન્ય સંદર્ભ ખરો કે જે આ ગામને બેચરાજી તાલુકામાં છે એમ સાબિત કરી આપે?--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૯, ૮ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

http://www.onefivenine.com/india/villages/Mahesana/Bechraji/Mahadevpura આ એક મળ્યું. --KartikMistry (ચર્ચા) ૦૯:૧૭, ૮ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર કાર્તિકભાઈ. હજુ વધુ અધિકૃત (સરકારી) સ્રોતની રાહ જોઈશું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૭, ૮ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
સરકારી તો નહિ પણ અખબારી સ્રોત મળ્યા છે. ક્દાચ વધુ ચકાસણી અર્થે ઉપયોગી બની શકે. સ્રોત: સમાચાર 1, સમાચાર 2, સમાચાર 3 - આ ન્યુઝ તો આપણે વિકિના લેખમાં પણ સમાવી શકાય ! જો કે અધિકૃત યાદીમાં ગામ ન મળવાનું કારણ ન મળે કે પુરતી ખાત્રી ન થાય ત્યાં સુધી ટેગ ચાલુ રાખવી. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૯, ૧૦ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]