ચર્ચા:મોગલ માં

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નમસ્તે! કેમ છો?

મોગલ માં ગુજરાતમાં પૂજાતા મુખ્ય દેવીઓમાં ના એક છે તેથી તેમના વિષેનું એક વિકિપીડિયા પાનું હોવું જોઈએ તેમ મને લાગ્યું છે. આ પાનું હજી શરૂઆતના તબક્કામાં હોવા થી મને પ્રાપ્ય જેટલી માહિતી હતી તે સંદર્ભ સાથે ઉમેરી છે, હજુ બીજી માહિતી ઉમેરી ને પાનાં ને ઉપયોગી બનાવશો જી.

Harshil169 (ચર્ચા) ૧૬:૩૮, ૨૮ જૂન ૨૦૧૯ (IST)