ચર્ચા:મોહનપુરા (તા. દહેગામ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કોઈ અનામી મિત્રએ આ પાનું બનાવ્યું છે. વિકિ પરનાં દહેગામ તાલુકાના લેખની ગામની યાદીમાં આ ગામ દર્શાવાયું નથી. શોધખોળ કરતાં કશો અધિકૃત સંદર્ભ મળ્યો નથી. જો આ વિસ્તારના સ્થાનિક કે જાણકાર સભ્યશ્રી આ ગામ (અને વિગત)થી માહીતગાર હોય તો કૃપયા અહીં જણાવે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૦, ૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)