ચર્ચા:મોહમ્મદની ટીકા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

Source Text[ફેરફાર કરો]

સંદર્ભ નંબર 2 માં 'Original text' પણ ઉમેરવા વિનંતી. (As it is highly sensitive statement). એ માટે '|source-text=' નો ઉપયોગ કરશો. આ ઉપરાંત મોહમ્મદ માટે 'માનવાચક' વાપરવા વિનંતી. [મોહમ્મદને "લુચ્ચા", "પ્રપંચી" અને પુરુષ અને સ્ત્રી માટે સ્વાર્થી ગણાવ્યા છે. (મોહમ્મદને "લુચ્ચો", "પ્રપંચી" અને પુરુષ અને સ્ત્રી માટેનો સ્વાર્થી ગણાવ્યો)]. આપણે બધા માટે (ભગવાન શ્રીરામ, ઓસામા બિન લાદેન, નરેન્દ્ર મોદી, બુદ્ધ, મોહમ્મદ બધા માટે) લેખ લખવા માટે એકસરખી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. --Gazal world (ચર્ચા) ૨૩:૦૪, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

હું કાલે આપના સુઝાવ જોઈ લઈશ. ઘણું ખરું ગૂગલ ભાષાંતરને લીધે થયેલ છે. —હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૦:૨૦, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
લેખમાં બીજા પણ 'Highly sensitive' સ્ટેટમેન્ટ્સ છે. ત્યાં પણ ‍‍'|source-text=' ઉમેરવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૧૫:૧૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
મોટા ભાગની માહિતી અંગ્રેજી વિકિમાં થી જ લીધેલ છે. ત્યાં મને કોઈ ટેક્સ્ટ મળી નથી. આપનો સહયોગ અનિવાર્ય અને આવકાર્ય છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૪૦, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)