લખાણ પર જાઓ

ચર્ચા:યદુવંશ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહીંયા ઘણી માહિતી સંદર્ભ વગરની છે.

અહીંયા ઘણી માહિતી સંદર્ભ વગરની છે તે દુર કરવા વિનંતી

[ફેરફાર કરો]

@KartikMistry @NizilShah અહીંયા ઘણી માહિતી સંદર્ભો વગરની છે , ઉપરાંત અન્ય એવા સંદર્ભો ઉમેર્યા છે જે વિકિપીડિયા ના પ્રમાણ મુજબના નથી યોગ્ય પગલાં લેવા વિનંતી.

Peoples of India by Suresh Kumar આ પુસ્તક Wikipedia ના પ્રમાણ મુજબ યોગ્ય નથી. Raakuldeep (ચર્ચા) ૧૨:૫૭, ૨૮ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ અંગે વધુ સંદર્ભ કે માહિતી આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૪, ૨૮ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

છેલ્લું સરખું અવતરણ.

[ફેરફાર કરો]

નમસ્તે, આ પૃષ્ઠનું છેલ્લું સરખું અવતરણ ૮ જુલાઈ ૨૦૨૧ નાં KartikMistry નું હતું. તે પછી ઘણા IP editors અને નવા સભ્યો દ્વારા છેડછાડ જ કરવામાં આવ્યું છે. તેથી બધા અવતરણો ચેક કરવા અને પરત કરવા વિનંતી. ધન્યવાદ.HinduKshatrana (ચર્ચા) ૨૩:૪૫, ૯ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

@Aniket, @Dsvyas, આ લેખને કામચલાઉ સુરક્ષિત કરવા વિનંતી છે. --કાર્તિક ચર્ચા ૧૭:૧૬, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

યદુવંશ

[ફેરફાર કરો]

યદુવંશ એ ચંદ્રવંશી રાજપૂતો નું કુળ છે . ચંદ્રવંશમાં મહારાજ યદુ થી યદુવંશ ચાલ્યો એ વંશમાં ભગવાન શ્રીકૃષ્ણ એ જન્મ લીધો યદુકુળ વિનાશ પછી એક વજ્રનાભ બચ્યા હતા એમને રાજ્યભિષેક ઈન્દ્રપ્રસ્ત માં થયો હતો એ વંશ આગળ જતાં જાદૌન ભાટી જાડેજા ચુડાસમા સરવૈયા જાદવ જાધવ રાયજાદા જેવી રાજપૂત શાખા થઇ કચ્છ મોરબી રાજકોટ જામનગર જૂનાગઢ જેસલમેર દેવગિરી વિજય નગર મૈસુર શિરમોર કારૌલી અને મથુરા આજુબાજુ રાજ્ય કર્યુ Sarvaiya ranjit sinh (ચર્ચા) ૧૬:૩૭, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

પ્રમાણ આપવાં છતાંય નવાં યુઝર્સ પેજ બગાડે છે

[ફેરફાર કરો]

આ ASI ભારત સરકાર દ્વારા પ્રમાણિત રેફરેન્સ વાંચી લ્યો. ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે યદુવંશી ક્ષત્રિયો મૂળત આહીર છે. શું આ પ્રમાણ પૂરતું નથી કે વારંવાર એડિટ કરો છો પેજ? શું ભારત સરકાર ખોટી છે? કે શું વિકિપીડિયા પર ભારત સરકારનાં પ્રમાણ નથી ચાલવામાં આવતા?

1) ASI ની રિપોર્ટ.

2) પુરાતત્વ મધ્યપ્રદેશ ની રિપોર્ટ. HinduKshatrana (ચર્ચા) ૨૦:૩૭, ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

પાનું લોક કરવું

[ફેરફાર કરો]

@Aniket અને Dsvyas: આ પાનું જાતિવિષયક છે અને છેડછાડ બહુ જ થાય છે. તેને નિવારવા માટે, આ પાનું લોક કરવું. --બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૦૦:૦૧, ૩ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

પાના પર થોડા સંરક્ષણ વિકલ્પો સક્રિય હતા જ, પણ તેમ છતા આ વિનંતિ આવી છે એટલે પ્રબંધકો સિવાયના અન્ય લોકો બદલી ન શકે એ રીતના સુરક્ષા વિકલ્પો સક્રિય કર્યા છે.  કામ થઈ ગયું. અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૦૯:૦૬, ૩ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]