ચર્ચા:રથયાત્રા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઉચ્ચાર ભેદ[ફેરફાર કરો]

અહીં લેખના આ વિભાગમાં ભાષાભેદને કારણે ઉચ્ચારભેદ હોવાની સંભાવના છે. (ઉ.દા. ગુંડિચા મંદિરે, ચેર પહર, પહાંદી વિજય, બહુડા યાત્રા, પોડા પીઠા વ.) સંભવતઃ ઉડિયા ભાષાનાં સ્થાનિક શબ્દોનો ઉચ્ચાર જાણકારો ચકાસી અને સુધારે તેવી વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૨૯, ૨૫ જૂન ૨૦૧૭ (IST)