ચર્ચા:રામાયણ
નવો વિષયદેખાવ
રામાયણ નો લેખ ખુબ જ રસપ્રદ છે.પણ એના મુખ્ય પાત્રો ના વિભાગ માં ક્યાંય રાણી કૈકૈયી અને રાણી સુમિત્રા નો ઉલ્લેખ નથી કરીયો.---rupal
રાણી કૈકૈયી અને રાણી સુમિત્રા નો ઉલ્લેખ
[ફેરફાર કરો]રાણી કૈકૈયી અને રાણી સુમિત્રા નો ઉલ્લેખ ઉમેરવામાં આવેલ છે. ખરેખરતો આ લેખમા ઘણું કામ બાકી છે.... મહર્ષિ --Maharshi675 ૦૭:૪૧, ૨૨ જુલાઇ ૨૦૦૮ (UTC)