ચર્ચા:વાઘ બારસ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અહીં એક હકીકતદોષ તરફ ધ્યાન દોરવાનું છે કે મહાત્મા ગાંધીની જન્મ તિથી ભાદરવા વદ ૧૨ ;સંવત ૧૯૨૫ છે.જે રેંટીયા બારસ કહેવાય છે.યોગ્ય સુધારો કરવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૧:૨૧, ૨૪ ઓકટોબર ૨૦૦૮ (UTC)

આભાર, લખતી વખતે પણ્આ એમ થતું હતું કે વાઘ બારસ જ છે કે કૈ? પરંતુ હું પોતે ચોક્કસ નહોતો. ફરી એક વખત આભાર, અને હા, ભવિષ્યમાં આવી કોઇ ભૂલ દેખાય તો આપ જાતે પણ્આ ફેરફાર કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૬, ૨૪ ઓકટોબર ૨૦૦૮ (UTC)

વાઘ બારસ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો