ચર્ચા:યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ધવલભાઇ, આ લેખમાં અંગ્રેજી વિકિની બહુ જ કડિઓ છે જે દૂર કરવા કંઇ ઓટોમેટિક રસ્તો ખરો? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૧:૩૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

ના ભાઈ, કમનસિબે કોઈ રસ્તો નથી, જો મળી જાય તો તો ઘણાબધઅ લેખોમાંથી આવો કચરો સાફ થઈ જાય.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૪, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)