લખાણ પર જાઓ

ચર્ચા:સચાણા (તા. જામનગર)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નામફેર જરૂરી છે

[ફેરફાર કરો]

આ ગામનું નામ સચાણા (તા. જામનગર) હોવું જોઇએ એવું મારી જેમ કેટલાને લાગે છે?--વિહંગ ૧૭:૦૦, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)

 કામ થઈ ગયું, ...હોવું જોઇએ એવું મારી જેમ કેટલાને લાગે છે?... એ વાક્ય સૂચન માટે નકામું છે !! સ્પષ્ટ સૂચન આપવા વિનંતી. ઉપરાંત કોઈપણ સભ્યશ્રી પાસે ખાત્રીબંધ સંદર્ભ હોય તો જાતે નામફેર, પ્રથમ લેખમાં સુધારો કર્યા પછી, કરી જ શકે છે. એ માટે "પ્રચલીત નામ" (ગૂગલ જેવા સર્ચ એન્જિન પર, ઉદાહરણ તરીકે આ ગામ માટેની શોધ ગૂગલ પર) અને "સરકારી સંદર્ભનાં નામ" તથા "વર્તમાનપત્રો જેવા જાહેર માધ્યમે બહુધા વપરાતું નામ" વગેરે પર સંશોધન કરી નક્કી કરી શકાય છે. એક કરતાં વધુ નામ પ્રચલીત હોવાનું ધ્યાને આવે તો એ બધાં નામ લેખમાં ઉલ્લેખાય છે. આ વિગત માત્ર સૌ મિત્રોનાં માર્ગદર્શન અર્થે જણાવાઈ છે. આમાં કશો સખત નિયમ હોતો નથી. ગુજરાતી વિકિ પર પણ હજુ આવા સેંકડો ગામનાં નામ હોઈ શકે છે. જેને ધ્યાને આવે તે કૃપયા સુધારો કે સૂચન આપે. (અને હા, કૃપયા કોઈપણ ચર્ચાનાં પાને સંજ્ઞા --~~~~ વાપરી સહી કરો. આ જરૂરી છે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૯, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
એ સુચન નહી સર્વેક્ષણના પ્રકારનો પ્રશ્ન હતો, સાહેબ. મને એકલાને જ એવું નથી લાગતું એમ નક્કી થાય તો પછી સુચન કરવાનો વારો હતો. આભાર. --વિહંગ ૧૫:૩૬, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)