ચર્ચા:સલીમ અલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નામ અંગે[ફેરફાર કરો]

@Vijay B. Barot: હિન્દી અને બંગાળી વિકિપીડિયા પર 'સાલીમ અલી' નામ છે. તો ગુજરાતી પર પણ એ પ્રમાણે કરી દેશો. -Gazal world (ચર્ચા) ૨૩:૦૨, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

@Gazal world: જી મિત્ર આભાર પણ બંગાળી ઉચ્ચાર અને ગુજરાતી ઉચ્ચારનો તફાવત તો રહેવાનો જ. હિન્દી વિષે જાણ નથી. એક ઉ.દા. રવિન્દ્રનાથ ટાગોરનું છે. અંગ્રેજી Tagore , હિન્દી ठाकुर અને બાંગ્લા ঠাকুর (એ પણ ઠાકુર જ છે) થી અલગ ગુજરાતીએ ટાગોર અપનાવ્યું છે. -Vijay B. Barot (ચર્ચા) ૨૩:૨૪, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

O.K. -Gazal world (ચર્ચા) ૨૩:૫૨, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

@Gazal world: મિત્ર આભાર. આપનું સૂચન વાજબી જણાય છે. ટપાલ ટિકિટ પર હિન્દીમાં डॉ. सालिम अली લખેલું છે એનો મતલબ કે આપનું સૂચન સાચી દિશામાં છે. પરંતુ ગુજરાતી સંદર્ભની પુષ્ટિ વિના હાલ પૂરતું થોડી રાહ જોવી વધુ ઉચિત રહેશે. બની શકે કે રવિન્દ્રનાથની અટકના ગુજરાતીકરણમાં જે ભૂલ વણાઇ ગઈ એવી જ કોઇ ક્ષતિ સલીમ અલીના સંદર્ભે રહી ગઈ હોય. આપે ધ્યાન દોર્યું તે બદલ ફરી વાર આભાર. -Vijay B. Barot (ચર્ચા) ૦૦:૩૦, ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)