ચર્ચા:સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

"જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ" ને બદલે આ લેખનું મથાળું સ્વામી ભારતી કૃષ્ણ રાખીયે તો કેમ? શોધવામાં વધુ સરળતા રહેશે અને આપણા લેખો ના બંધારણને અનુરુપ રહેશે એવો મારો મત છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૮:૧૫, ૫ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)