ચર્ચા:History of narsinh mehta

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ભાઇશ્રી, આપે તાજે તરમાં નરસિંહ મહેતા વિશે જે લેખ બનાવ્યો તે ખુબ આનંદ ની વાત છે. પરંતુ તેને દૂર કરવો પડશે તેના નીચે મુજબ ત્રણ કારણો છે.

  1. અંગ્રેજી મથાળું: અહિં આપણે લેખોને ગુજરાતી મથાળા જ આપીયે છીએ. ગુજરાતી મા લખવા માટે આપ આપના બ્રાઉઝરના ઉપર ના ભાગમાં દર્શાવેલ "લેખન પદ્દતિ" પર ખાત્રી કરી શકો છો.
  2. લેખની માહિતી: લેખમાં ફક્ત બે જ શબ્દો જોવા મળે છે જે એક સ્વતંત્ર લેખ ન ગણી શકાય.
  3. લેખ ઉપલબ્ધ: આ લેખ નરસિંહ મહેતા નામે પહેલા થી જ ઉપલબ્ધ છે. માટે ફરી તે બનાવી ન શકાય.

આપ જ્યારે કોઇ લેખ બનાવવા માગો ત્યારે ઉપરની ત્રણે બાબતો ની ખાત્રી કરી લો અને નિર્ભયતા થી યોગદાન આપો. કોઇ પણ જગ્યા એ અટકો તો વિનાસંકોચે મને અથવા અન્ય સભ્યો ને લખી શકો છો.

સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૧૧, ૧૮ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]