ચિત્રની ચર્ચા:Bhikhudan Gadhavi.jpg

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ ફાઈલ વાહગુજરાત.કોમ પરથી લેવામાં આવી છે, અને વધુમાં તે ખુબ ઓછા આવર્તન (resolution) વાળી છે, મારા મતે તેને દૂર કરવી જોઈએ અને તેને બદલે પ્રમાણભૂત સ્ત્રોત પરથી મેળવવી જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૪, ૨૭ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ફોટોસોપ[ફેરફાર કરો]

ધવલભાઈ, આ તસ્વીર મેં ફોટોસોપમાં બનાવેલી છે. તેનાં જેવી ઘણીબધી તસ્વીર અલગ અલગ વેબસાઈટ ઉપર હાજર છે. પણ તેમાં તમને ૧૨૮×૯૬ સાઈઝની જોવા નહીં મળે છતાં તપાસ કરશો અને વધુ આવર્તન વાળી નવી ચડાવશોજી...આભાર.. --જીતેન્દ્રસિંહ ૧૩:૫૩, ૨૭ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રભાઈ, ફોટોશોપમાં બનાવી તેમ કહો છો, ત્યારે એ અગત્યનું છે કે કેવી રીતે બનાવી? કોઈક મૂળ તસવીરને ક્રોપ કરીને? તેને સ્કેન કરીને? કે તેમાં આવર્તન બદલીને? આ બધું કરવા છતાં ચિત્ર ઉપરની મૂળ માલિકિ પૂરી થતી નથી. આપ જ જોઈ જુઓ, વાહગુજરાત.કોમ પરની તસવીરમાં અને તમારી ચઢાવેલી તસવીરમાં કેટલો તફાવત છે?--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૪, ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
ધવલભાઈ, આ ફોટાની સાઈઝ તેમજ કોન્ટ્રાસમાં ફેરફાર કરીને બનાવી છે, હવે જો આવુ કરવાથી કાંઈ કોપીરાઈટનાં નિયમો લાગુ પડતા હોય તો આગળની કર્યવાહી કરીને તેને યોગ્ય કરશો અથવા કેન્સલ કરી નાખશો...--જીતેન્દ્રસિંહ ૦૫:૪૫, ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)