ચિત્રની ચર્ચા:Hemu Gadhavi.JPG

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ચિત્રનો સ્ત્રોત જણાવો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૧, ૨૭ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ફોટોસોપ[ફેરફાર કરો]

ધવલભાઈ, આ તસ્વીર મેં ફોટોસોપમાં બનાવેલી છે. આ તસ્વીર તમને ૯૬૨ × ૬૧૦ સાઈઝની કયાંય જોવા નહીં મળે છતાં તપાસ કરશો અને વધુ આવર્તન વાળી અથવા આનાથી સારી નવી ચડાવશોજી...આભાર..--જીતેન્દ્રસિંહ ૧૩:૫૬, ૨૭ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રભાઈ, ફોટોશોપમાં બનાવી તેમ કહો છો, ત્યારે એ અગત્યનું છે કે કેવી રીતે બનાવી? કોઈક મૂળ તસવીરને ક્રોપ કરીને? તેને સ્કેન કરીને? કે તેમાં આવર્તન બદલીને? આ બધું કરવા છતાં ચિત્ર ઉપરની મૂળ માલિકિ પૂરી થતી નથી. આપ જ જોઈ જુઓ, વર્ડપ્રેસ પરની આ, ગુર્જરી પરની આ અને તમારી ચઢાવેલી તસવીર વચ્ચે કેટલો તફાવત છે?--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૮, ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
ધવલભાઈ, આ ફોટાની સાઈઝ તેમજ કોન્ટ્રાસમાં ફેરફાર કરીને બનાવી છે, હવે જો આવુ કરવાથી કાંઈ કોપીરાઈટનાં નિયમો લાગુ પડતા હોય તો આગળની કર્યવાહી કરીને તેને યોગ્ય કરશો અથવા કેન્સલ કરી નાખશો...--જીતેન્દ્રસિંહ ૦૫:૪૪, ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)